સામૂહિક દુષ્કર્મની પીડિતાના પરિવારને વિક્ટીમ કોમ્પેન્સેશન સ્કિમ અંતર્ગત 7 લાખ રૂપિયાની સહાય અપાઇ

2019-12-06 885

વડોદરા: વડોદરા શહેરના નવલખી મેદાનમાં સગીરા ઉપર સામૂહિક દુષ્કર્મ કેસમાં પીડિતાના પરિવારને ગુજરાત વિક્ટીમ કોમ્પેન્સેશન સ્કિમ અંતર્ગત રૂપિયા 7 લાખની સહાય આપવામાં આવી છે આ સહાયમાંથી પીડિતા રૂપિયા 250 લાખનો ઉપયોગ કરી શકશે બાકીના રૂપિયા 450 લાખ ડિપોઝિટ કરવામાં આવશે જે ડિપોઝિટની રકમ પીડિતા 18 વર્ષ પછી ઉપયોગ કરી શકશે