Marrakech ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રિયંકાનો દેશી લૂક, સોશિયલ મીડિયા પર થઈ ચર્ચા

2019-12-06 1

Marrakech ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રિયંકા ચોપરાનાદેશી લૂકની સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ રહી છેરેડ કાર્પેટ પર પ્રિયંકા વ્હાઇટ-ગોલ્ડ સાડીમાં આવી હતી જેને તેના ચાહકો એકીટશે જોઈ રહ્યા હતા ઓફ શૉલ્ડર બ્લાઉઝમાં પ્રિયંકા ગોર્જિયસ લાગતી હતીપ્રિયંકાએ લાઇટ મેકઅપ સાથે પિંક લિપસ્ટિક લગાવી હતી મિનિમમ જ્વેલરીમાં પ્રિયંકા એલિગન્ટ લાગતી હતીપ્રિયંકાને એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી

Videos similaires