હૈદરાબાદ ગેંગરેપ-મર્ડર કેસમાં ચારેય આરોપીઓના એન્કાઉન્ટર સામે સવાલ ઉભા થવા લાગ્યા છે સુપ્રીમ કોર્ટના વકીલ વૃંદા ગ્રોવરે પોલીસ સામે કેસ દાખલ કરવાની માંગણી કરી છે તેમણે કહ્યું છે કે, પોલીસ સામે કેસ દાખલ થવો જોઈએ અને સમગ્ર ઘટનાની સ્વતંત્ર ન્યાયિક તપાસ કરવી જોઈએ મહિલાના નામે કોઈ પણ પોલીસે એન્કાઉન્ટર કરવું ખોટી વાત છે
જ્યારેમેનકા ગાંધી એ કહ્યું કે,દેશ માટે આ ભયાનક ઘટના છે,ગુનેગારોને ફાંસીની સજા જ મળવાની હતી,બધાને ગોળી મારશો તો કોર્ટ અને કાયદાની શું જરૂર?