ખંડેરાવ માર્કેટમાં ચોર હોવાની શંકા જતા વેપારીઓએ પાંચને ઢોરમાર માર્યો, વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ

2019-12-05 539

વડોદરાઃશહેરના ખંડેરાવ માર્કેટમાં વેપારીઓએ પાંચ યુવાનોને ચોર સમજીને માર મારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ચોરી કરવા માટે ઘૂસ્યા હોવાની શંકાના આધારે યુવાનોને મેથીપાક ચખાડ્યા બાદ તમામને પોલીસ હવાલે કરી દીધા હતા પોલીસે તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

Videos similaires