જીમના જ બે ટ્રેનરને કેટરિનાએ ટક્કર આપી, એક્ટ્રેસથી ઈન્સપાયર થયા ફેન્સ

2019-12-05 18,785

બૉલિવૂડ એક્ટ્રેસ કેટરિના કૈફ પોતાની ફિલ્મોની સાથોસાથ તેની ફિટનેસને લઇને પણ ખુબ જાણીતી છે દરેક ફિલ્મમાં એક્ટ્રેસ એક નવી જ એનર્જી સાથે જોવા મળે છે હાલમાં જ કેટરિનાએ જીમના કેટલાંક વીડિયો પોસ્ટ કર્યા છે જેને જોઇને બૉલિવૂડ સ્ટાર્સ તો ચોંકી જ ગયા છે પણ તેના ફેન્સ પણ ઈન્સ્પાયર થયા છે વીડિયોમાં કેટરિના જીમના જ બે ટ્રેનરને ટાસ્કમાં ટક્કર આપતી જોવા મળે છે

Videos similaires