મેસરીયા ગામે રોડ પર 2 દિપડાએ જોવા મળ્યા, ગ્રામજનોમાં ભય, વીડિયો વાઇરલ

2019-12-05 2

વાંકાનેર: સુરેન્દ્રનગરના ચોટીલામાં સિંહોના આગમન બાદ મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના મેસરીયા ગામ પાસે 2 દિપડાએ દેખા દેતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે મેસરીયા ગામ પાસે આવેલા બંધ ભરડીયા પાસે રાતના બે દિપડા રોડ ઉપર મેસરીયા જવાના રસ્તા ઉપર દેખાતા વાહનચાલકોએ થંભી જવું પડ્યું હતું આ દ્રશ્યો એક કારચાલકે પોતાના મોબાઇલમાં કેદ કરી વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો છે

Videos similaires