નર્મદા નદીમાં રેતીની લીઝની પરવાનગી આપવાના વિરોધમાં આંદોલન, લોકોએ રસ્તા રોકો આંદોલન શરૂ કર્યું

2019-12-05 368

રાજપીપળાઃ સિસોદ્રા ગામ પાસે નર્મદા નદીના પટ્ટમાં રેતીની લીઝની પરવાનગી આપવા બાબતે ગ્રામજનો રોષે ભરાયા છે અને ખાણ ખનીજ વિભાગ અને વહીવટીતંત્ર દ્રારા આજે લીઝમાંથી રેતી કાઢવાની તૈયારીઓ કરતા ગ્રામજનો નર્મદા નદી તરફના રસ્તો રોકીને આંદોલન શરૂ કરી દીધુ છે લોકોના રોષને પગલે એક ડીવાયએસપી સહિત 110 પોલીસ જવાનોને ખડકી દેવામાં આવ્યા છે જોકે ગ્રામજનો પોતાની માંગને લઇને અડગ છે

Videos similaires