સંસદના શિયાળુ સત્રનો આજે 13મો દિવસ છે ત્યારે સોશયલ મીડિયા પર ભારતીય રેલવે મંત્રી પીયૂષ ગોયલની એક એવી તસવીર વાઈરલ થઈ રહી છે જ્યાં તેઓ ભાગતા ભાગતા સંસદ જતા જોવા મળી રહ્યાં છે લોકસભામાં હાજરી આપવા માટે તેઓ દોડતા જોવા મળ્યા હતા સંસદ પરિસરમાં કેબિનેટની બેઠક ચાલી રહી હતી જેમાં ઘણા મહત્વના નિર્ણય લેવાયા હતાજેમાં પહોંચતા તેમણે મોડું થઈ રહ્યું હતું આ સાથે જ સંસદમાં તેમના મંત્રાલય સંબંધી પણ ઘણા સવાલ પુછવાના હતા