સુરતઃ તક્ષશિલા અગ્નિકાંડ બાદ છેલ્લા 6 મહિનાથી ફાયર સેફ્ટીના અભાવના કારણે ફાયર વિભાગ દ્વારા નોટીસ આપી સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે જેમાં મોડી રાત્રીથી સવાર સુધીમાં ફાયર વિભાગે ત્રણ મોટા કોમ્પલેક્ષ ઘોડદોડ પર આવેલ જોલી, દિલ્હી ગેટ નજીક આવેલ બેલજીયમ સ્કવેર અને વેસુમાં આવેલ શીવ કાર્તિક ઈક્વલેવને ફાયર સેફ્ટીના અભાવના કારણે સીલ મારવામાં આવ્યું છે