બિન સચિવાલય પરીક્ષા ગેરરીતિ મામલો: રાજ્યભરમાંથી રજૂઆત કરવા પહોંચેલા 100થી વધુ ઉમેદવારોની અટકાયત

2019-12-04 795

ગાંધીનગર: બિન સચિવાલય પરીક્ષામાં ગેરરીતિ થયાનો આક્ષેપ કોંગ્રેસ પુરાવા સાથે કર્યો હતો જ્યારે આ મામલે પરીક્ષા આપનાર ઉમેદવારોએ પણ સમગ્ર બનાવને ખુલ્લો પાડ્યાનો દાવો કર્યો હતો ત્યારે રાજ્યભરના ઉમેદવારો ગાંધીનગર કર્મયોગી ભવન ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા જો કે, પોલીસે 100થી વધુ રજૂઆત કરવા ગયેલા ઉમેદવારોની અટકાયત કરી હતી

Videos similaires