સુપ્રીમ કોર્ટે 105 દિવસ પછી આપ્યા જામીન; ન તો પુરાવા સાથે ચેડા કરશે

2019-12-04 1

આઈએનએક્સ મીડિયાના મની લોન્ડરિંગ કેસમાં આરોપી પૂર્વ મંત્રી પી ચિદમ્બરમને સુપ્રીમ કોર્ટે શરતી જામીન આપ્યા છે કોર્ટે કહ્યું છે કે, ચિદમ્બરમ કોઈ પણ પ્રકારના પુરાવા અને સાક્ષીઓને પ્રભાવિત કરવાનો પ્રયત્ન નહીં કરે આ મામલે મીડિયામાં કોઈ પણ નિવેદન કે ઈન્ટરવ્યુ પણ ન આપી શકે ચિદમ્બરમે દિલ્હી હાઈકોર્ટે જામીન નહીં આપવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો

Videos similaires