‘કુંડલી ભાગ્ય’ની એક્ટ્રેસ રૂહીએ લાંબા સમયના ડેટિંગ બાદ BF સાથે લગ્ન કર્યા

2019-12-04 11,426

ટીવીની જાણીતી એક્ટ્રેસ રૂહી ચતૂર્વેદીએ તેના લોંગ ટર્મ બૉયફ્રેન્ડ સાથેલગ્ન કરી લીધા છેશિવેન્દ્ર સાનયાલ એક એક્ટર છે આ કપલ લાંબાસમયથી રિલેશનમાં હતું, સ્ટાર્સના શાહી લગ્ન જયપુરમાં યોજાયા હતા, બંનેએ મળીને ડેસ્ટિનેશન વેડિંગ પ્લાન કરી હતી નવ પરણિત જોડાએ તેમના લગ્નના ફોટોઝ અને વીડિયો શેર કર્યા છે કપલને સોશિયલ મીડિયા પર ફેન્સ શુભકામનાઓ આપી રહ્યા છે હાલ શિવેન્દ્ર સિરીયલ ‘છોટી સરદારની’માં જોવા મળે છે તો રૂહી ‘કુંડલી ભાગ્ય’માં શર્લિન ખુરાનાના પાત્રથી ફેમસ છે

Videos similaires