બાઇક ટો કરતાં ચાલકે પાઇપથી ક્રેન કર્મી પર હુમલો કર્યો, ઘટના સીસીટીવીમાં કેદ

2019-12-03 11,637

સુરતઃ વરાછામાં સાંજે નો પાર્કિંગમાં પાર્ક વાહનોને ટો કરીને જતી ક્રેનનો એક બાઇક સવારે મિત્ર સાથે પીછો કર્યો હતો ક્રેન પર પથ્થર માર્યો તથા પાઇપથી ક્રેનના કર્મી પર હુમલો કર્યો હતો ક્રેન કર્મીએ બાઈક સવાર વિરુદ્ધ હત્યાની કોશિશ અને સરકારી ફરજમાં રૂકાવટનો ગુનો નોંધાવ્યો છે

Videos similaires