ભારે બરફવર્ષા વચ્ચે ચૂડધારની ટોચ પર અલમસ્ત બન્યા સાધુ

2019-12-03 1,603

હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લાની સૌથી ઊંચી ટોચ ચૂડધાર પર સાધુબાબાના ડાન્સનો વીડિયો ખૂબ વાઈરલ થઈ રહ્યો છે 5 ફૂટ બરફમાં પણ સાધુ ખુલ્લા પગે શિરગુલમહારાજનાં ગુણગાન ગાઈ રહ્યા છે ભયંકર ઠંડી,ખુલ્લુ શરીર, પરંતુ ભક્તિમાં મસ્ત બાબાનો વીડિયો લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે ઉલ્લેખનીય છે કે, ભારે બરફવર્ષાને પગલે તંત્રએ પણ ચૂડધારમાં પ્રવાસન અટકાવી દીધું છે પરંતુ, વીડિયોમાં બાબા આવી વિકટ પરિસ્થિતીમાં પણ ચૂડધારની ટોચ પર અલમસ્ત થઈ નાચી રહ્યા છે

Videos similaires