DPS ઈસ્ટની માન્યતા રદ થતાં અનિશ્ચિત સમય માટે બંધ કરાઈ

2019-12-03 1,051

અમદાવાદ: નિત્યાનંદ વિવાદ બાદ દિલ્હી પબ્લિક સ્કૂલ (DPS)ની એનઓસી અને એફિલિએશનને લઈને સ્કૂલની માન્યતા રદ કરવામાં આવી છે સ્કૂલને અનિશ્ચિત મુદ્દત માટે બંધ કરી દેવાઈ છે ત્યારે વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો વાલીઓ ધરણા કરીને વિરોધ નોંધાવી રહ્યા છે વહેલી સવારે વાલીઓ બાળકો સાથે સ્કૂલ પહોંચ્યા હતા પરંતુ દરવાજા બંધ હોવાથી સ્કૂલ બહાર રોષ ઠાલવ્યો હતો જ્યારે બાળકોએ હાથમાં બેનર લઈને DPS ઈસ્ટને બચાવવા માટે આહવાન કર્યું હતું

Videos similaires