એક વેપારીએ બે પત્નીઓ સાથે એપાર્ટમેન્ટ પરથી આત્મહત્યા કરી

2019-12-03 3,458

દિલ્હી પાસે આવેલા ઈન્દિરાપુરમ વિસ્તારમાં મંગળવારે સવારે એક વેપારીએ બે પત્નીઓ સાથે એપાર્ટમેન્ટના 8માં માળેથી પડતું મુકી આત્મહત્યા કરી લીધી હતી તેમના ફ્લેટમાં બે બાળકોના મૃતદેહો બેડ પર પડ્યા હતા રૂમમાંથી મળેલી સુસાઈડ નોટમાં વેપારીએ આર્થિક તંગીનો ઉલ્લેખ કર્યો હતો સાથે જ દીવાલ પર 500ની નોટ અને બાઉન્સ ચેક પણ ચોંટાડેલા મળી આવ્યા હતા દંપત્તિએ લખ્યું છે કે આ રૂપિયાનો ઉપયોગ પાંચ લાશોનો સાથે અંતિમ સંસ્કાર કરવા માટે કરજો

Videos similaires