ઉન વિસ્તારમાં ઝેરી કેમિકલ ગટરમાં ઠાલવતું ટેન્કર ઝડપાયું, પોલીસ ઘટના સ્થળે

2019-12-03 1,139

સુરતઃ કેમિકલ માફિયા સક્રિય થયા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે ઉન વિસ્તારમાં આવેલી ઉમ્મીદ નગર ખાતે ગટરમાં એક ટેન્કર દ્વારા કેમિકલ ઠાલવતું ઝડપાયું હતું ઘટનાની જાણ થતા પોલીસ દોડી આવી હતી તપાસ કરતા કેમિકલ વાપી લાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું હાલ પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે જોકે, અગાઇ પણ આવી ઘટનાઓ સામે આવી ચૂકી છે ચર્ચા પ્રમાણે, એક ટેન્કર ખાલી કરવાના બે લાખ રૂપિયા મળે છે કેમિકલ વેસ્ટ
ગટરમાં ખાલી કરવાનો મોટા ખેલ ચાલી રહ્યો છે

Videos similaires