ચાલુ કારે દારૂની મહેફીલ માણી રહેલા ચાલકે એક કારને પાછળથી ટક્કર મારી, કારમાંથી દારૂ-નમકીન મળ્યા

2019-12-03 6,661

વડોદરાઃશહેરના આજવા રોડ સરદાર એસ્ટેટ ચાર રસ્તા પાસે બે કાર વચ્ચે અકસ્માત થયો હતો આ અકસ્માત કરનારો કારચાલક અને તેના બે મિત્રો ચાલુ કારમાં દારૂની મહેફીલ માણી રહ્યા હતા જો કે અકસ્માત થયા બાદ કાર(GJ6LE-4825)માં દારૂની મહેફીલ માણી રહેલા યુવાનો સ્થળ પર કાર મુકી નાસી ગયા હતા તેમની કારમાંથી કારમાંથી દારૂની બોટલ અને દારૂ ભરેલા ગ્લાસ અને નમકીના પેકેટ્સ મળી આવ્યા હતા

Videos similaires