અમદાવાદના કલેક્ટર તરીકે કે.કે.નિરાલાએ ચાર્જ સંભાળ્યો, કહ્યું- હું આજથી જ એક્શનમાં

2019-12-02 696

અમદાવાદ: શહેરના નવા કલેક્ટર કે કે નિરાલાએ આજથી ચાર્જ સંભાળ્યો છે આજે તમામ અધિકારીઓ સાથે મિટિંગ કરીને શહેરની જાણકારી મેળવશે નિરાલાએ જણાવ્યું હતું કે, સરકારની સાથે રહીને તમામ મુદ્દાઓ અને સમસ્યાઓ પર ધ્યાન રાખવામાં આવશે અગાઉ નિરાલા પાણી પુરવઠા વિભાગમાં હતાઆજે ચાર્જ સંભાળનારા કેકેનિરાલાનો DivyaBhaskarએ ઈન્ટરવ્યુ કર્યો છે

Videos similaires