એક ગજ જમીનની કિંમત 45 લાખ રૂપિયા, વિશ્વના 10 શહેરો જ્યાં સંપત્તિ છે સૌથી મોંઘી! જુઓ VIDEO

2019-12-02 13

વિશ્વમાં કેટલીક જગ્યાઓ એવી છે કે જ્યાં કરોડપતિઓ અને અબજોપતિઓને પણ મિલકતની ખરીદી કરવી હોય તો પરસેવો વળે છે. સંપત્તિની દ્રષ્ટિએ વિશ્વની ટોચની 10 સૌથી મોંઘી જગ્યાઓમાં યુરોપનું મોનાકો શહેર ટોચ પર છે અને ચીનનું શાંઘાઈ શહેર 10 માં સ્થાને છે. ચાલો જાણીએ દુનિયાની 10 શહેરોની સૌથી મોંઘી સંપત્તિના ભાવ.

Videos similaires