સુરતઃનવસારીથી બારડોલી તરફ જતા રોડ ઉપર આવેલ પુરોહિત એક્સપ્રેસ સર્વિસ ટ્રાન્સપોર્ટની બંધ ઓફીસને રાત્રીનાં સમયે ચડ્ડી બનિયાન ધારી ટોળકીએ શટરનું તાળું તોડીને ઓફીસમાં ટેબલના ખાનામાંથી રૂ141 લાખ જેટલા રોકડા લઈને માત્ર અડધા કલાકમાં ચોરી કરી ભાગી છુટ્યા હતાજો કે આ ઘટના ઓફીસની અંદર બહાર મુકેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી ઘટનાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે