અડાજણમાં સોસાયટી સામે પાર્ક કરેલી કાર સળગ્યા બાદ હોર્નના અવાજથી લોકોને જાણ થઈ

2019-12-02 463

સુરતઃઅડાજણ ચોકસીની વાડી પાસે ગુરુ ગોવિંદ સોસાયટીની સામે પાર્ક કારમાં અચાનક આગ લાગતા ગાડીના હોર્ન વાગ્યા માંડયા હતાંવહેલી સવારે કારના હોર્નના અવાજથી લોકો ઉંઘમાંથી જાગીને બહાર આવતા કાર સળગતી જોઈ ફાયર બ્રિગેડને જાણ કરી હતી ફાયરબ્રિગેડે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવી વધુ તપાસ હાથ ધરી હતી

Videos similaires