નિશા ગોંડલિયાએ પહેલા પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા અને હવે પોલીસને પ્રામાણિક ગણાવી

2019-12-02 2,576

જામનગર:ચોવીસ કલાક પહેલા જિલ્લા પેાલીસ વડા અને પોલીસ પર ગંભીર આક્ષેપ કરનારી નિશા ગોંડલિયાએ ગણતરીના કલાકોમાં જ કાંચીડાની જેમ રંગ બદલી હવે પોલીસને પ્રમાણિક ગણાવી તેના પર વિશ્વાસ હોવાની કબુલાત કરી છે આ ઉપરાંત તેને લોકોની ચડામણી અને આક્રોશમાં આવીને આવા આક્ષેપો કર્યા હોવાની કબુલાત કરી છે, ત્યારે પોતાના સ્વાર્થ માટે રંગ બદલતી નિશા ગોંડલિયાને જાણવી અતિ જરૂરી છે

Videos similaires