સુરક્ષાદળોએ 10 વર્ષ જૂના આતંકી ઠેકાણાની માહિતી મેળવી, હથિયારો અને વિસ્ફોટક મળ્યા

2019-12-01 1,308

શ્રીનગર:જમ્મૂ-કાશ્મીરના બારામૂલામાં સુરક્ષાદળોએ શનિવારે એક મોટા આતંકવાદી ઠેકાણાને ગોતીને નષ્ટ કર્યું હતું ઉત્તરી કાશ્મીરમાં સોપોરના રાફિયાબાદ વિસ્તારમાં બનેલા આ ઠેકાણાનો ઉપયોગ આતંકવાદીઓ છૂપવા માટે કરતા હતા સુરક્ષાદળોએ અહીંથી 2 AK-47 અને તેની 2000 રાઉન્ડ ગોળી, 3 આરપીજી રાઉન્ડ, બે વાયરલેસ સેટ અને એક સેટેલાઇટ ફોન કબ્જે કર્યો હતો

Videos similaires