સગીરા પરના સામૂહિક દુષ્કર્મના વિરોધમાં કોંગ્રેસે માનવ સાંકળ રચીને વિરોધ કર્યો

2019-12-01 367

વડોદરાઃ વડોદરા શહેરમાં 14 વર્ષની સગીરામાં પર થયેલા સામૂહિક દુષ્કર્મના મામલે કોંગ્રેસ દ્વારા દાંડિયા બ્રિજ પર આજે માનવ સાંકળ બનાવીને વિરોધ પ્રદર્શન કર્યું હતું જેને પગલે ટ્રાફિકજામ થઇ ગયો હતો કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ 'વડોદરા શહેરમાં બેટી બચાવો'ના સૂત્રોચ્ચારો કર્યાં હતા અને નરાધમોની હેવાનિયત સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો

Videos similaires