બમરોલીમાં પાવરલુમ્સના કારખાના પર પગાર વધારાની માંગ સાથે અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો

2019-12-01 433

સુરતઃ બમરોલી વિસ્તારમાં આવેલા પાવર લુમ્સના કારખાનામાં પગાર વધારાની માંગ સાથે અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હતો પથ્થરમારો કરનારા અસામાજિક તત્વો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતાં જેથી વિવર્સોએ આ અંગે પોલીસને જાણ કરીને લેખિત અને મૌખિક ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે

Videos similaires