Speed News: હૈદરાબાદ ગેંગરેપ મામલે 72 કલાક પછી 3 પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા

2019-12-01 3,705

હૈદરાબાદ વેટનરી ડૉક્ટર પર થયેલા ગેંગરેપ મામલે 72 કલાક પછી 3 પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે સાઇબરાબાદ કમિશનરે 3 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા છે જેમાં શમશાદબાદ પોલીસ સ્ટેશન પર તહેનાત એક સબ ઇન્સપેક્ટર અને રાજીવ ગાંધી એરપોર્ટ પોલીસ સ્ટેશન પર તહેનાત 2 પોલીસ સિપાહીને સસ્પેન્ડ કર્યા છે આ પોલીસકર્મીઓએ ફરિયાદ લખવામાં આનાકાની કરી હોવાથી તેમને સસ્પેન્ડ કરાયા છેબાબરાના શ્રમિક પરિવારની બાળકીનું અપહરણ કર્યાં બાદ દુષ્કર્મ આચરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે પોલીસે 24 કલાકામાં જ સીસીટીવીની મદદથી આરોપી હરદેવ માંગરોળિયાને ઝડપી પાડ્યો છે સીસીટીવીમાં અપહરણકાર બાળકીને લઇને જતો દેખાય છે અને બાળકી દોડીને ઝૂંપડા બાજુ જતી સ્પષ્ટ દેખાય છે જેને આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી છે

Videos similaires