ગુજરાતમાં આગામી 5 દિવસમાં કમોસમી વરસાદ વરસી શકે છે.

2019-11-30 2,575

ગુજરાતમાં આગામી 5 દિવસમાં કમોસમી વરસાદ વરસી શકે છે
અરબી સમુદ્રામાં લૉ પ્રેસર સર્જાતા પાંચ દિવસ હવામાનમાં પલટો આવી શકે છે જેની અસરના ભાગરૂપે 4 ડિસેમ્બરે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં હળવો વરસાદ વરસી શકે છે હવામાન વિભાગની આગાહીને કારણે ખેડૂતોની ચિંતા વધી છે

Videos similaires