ધારીના ધારગણી ગામમાં ગુરૂવારે રાત્રે સિંહ ઘૂસી આવ્યો, મારણ માટે પશુઓ પાછળ દોડ્યો

2019-11-30 2,323

અમરેલી: ધારીના ધારગણી ગામમાં ગુરૂવારે રાત્રે સિંહ ઘૂસી આવ્યો હતો ગામની બજારોમા પશુઓના ટોળા પાછળ સિંહે મારણ માટે દોડ લગાવી હતી નજીકની દુકાનમાં લાગેલા સીસીટીવીમાં સિંહ પશુ પાછળ દોડતો હોય તેવો વીડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે ધારગણી ગામની બજારોમાં આવી સિંહો દ્વારા મારણની ઘટનાથી લોકો ભયભીત છે

Videos similaires