રશિયન મિલિટરી કેડેટ્સે ‘એ વતન..એ વતન.. હમકો તેરી કસમ’ ગીત ગાયું

2019-11-30 3

મોસ્કોમાં યોજાયેલા એક કાર્યક્રમમાં રશિયન મિલિટરી કેડેટ્સે ‘એ વતનએ વતન હમકો તેરી કસમ’ ગીત ગાઈને સૌને ચોંકાવી દીધા હતા ઉલ્લેખનીય છે કે આ ગીત ભારતીય ફિલ્મ શહીદમાં મહમ્મદ રફી દ્વારા ગાવામાં આવ્યું છે જે દેશભક્તિ ગીત તરીકે પ્રખ્યાત છે વીડિયોમાં જોવા મળે છે કે, વિદ્યાર્થીઓ ‘એ વતનએ વતન’ ગીત પર હોઠ ફફડાવી (Lip sync) કરીને ગાઈ રહ્યા છે સોશિયલ મીડિયા પર વીડિયો ખૂબ વાઈરલ થઈ રહ્યો છે

Videos similaires