લંડન બ્રિજ પર ચાકુથી હુમલો, પાકિસ્તાન મૂળનો હુમલાખોર ઠાર

2019-11-30 10,853

બ્રિટનના લંડન બ્રિજઉપર એક વ્યક્તિએ ચાકુથી હુમલો કરતા બે લોકોના મોત થઈ ગયા છે જ્યારે ત્રણ લોકોને ગંભીર ઈજા થઈ છે પોલીસે હુમલાખોને ઠાર કર્યો છે પોલીસના જણાવ્યા પ્રમાણે હુમલો કરનારે નકલી વિસ્ફોટક જેકેટ પણ પહેર્યું હતું તેણે બ્રિઝ ઉપર રહેલા લોકોને વિસ્ફોટથી ઉડાવી દેવાની ધમકી આપી હતી ત્યાર પછી પોલીસે તેને ગોળી મારી દીધી હતી હુમલો કરનારની ઓળખ થઈ ગઈ છે તે 28 વર્ષનો ઉસ્માન ખાન છે તે પાકિસ્તાન મૂળનો હોવાનું બહાર આવ્યું છે 2012માં વિસ્ફોટ કરવાના ષડયંત્રમાં તે દોષી હતો 2018માં તેને જામીન ઉપર છોડવામાં આવ્યો હતો

Videos similaires