ગુજરાતમાં ફાસ્ટેગની મુદત 15 ડિસેમ્બર સુધી લંબાવાઈ છે રાજ્ય સરકારના સૂત્રોના મુજબ, ગુજરાત જેવા વિકસિત રાજ્યમાં ટ્રાન્સપોર્ટ વ્હીકલની સંખ્યા વધુ હોવાથી ઘણાં વાહનોમાં ફાસ્ટેગ લગાવવાની પ્રક્રિયા પૂર્ણ થઇ નથી ગુજરાતના હાઇવે ઓથોરિટી તંત્ર ઉપરાંત રાજ્યના રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગને પણ આ અંગે જાણકારી આપી દેવાઇ છે