નવલખી ગ્રાઉન્ડમાં ફિયાન્સને માર મારીને 14 વર્ષની સગીરા ઉપર 2 શખ્સોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું

2019-11-29 375

વડોદરાઃવડોદરા શહેરના નવલખી ગ્રાઉન્ડમાં 2 નરાધમો 14 વર્ષની સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચરવાની ઘટના સામે આવી છે આ અંગે રાવપુરા પોલીસે પીડિતાના વર્ણનના આધારે બંને શખ્સોના સ્કેચ જાહેર કર્યાં છે અને આ મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

Free Traffic Exchange

Videos similaires