વીડિયો ડેસ્કઃ રાજસ્થાનમાં છેલ્લાં બે દિવસમાં એક પછી એક સરકારી સ્કૂલના શિક્ષક-શિક્ષિકાઓના ટ્રેનિંગ દરમિયાનના ડાન્સ વીડિયો સામે આવી રહ્યા છે જે બાદ એક શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યો અને 2ને નોટિસ ફટકારવામાં આવી છે કથિત જાલોરની સરકારી સ્કૂલના નાગિન ડાન્સ વીડિયોમાં માસ્ટર ટ્રેનર પણ જોવા મળી રહ્યાં છે