UIDAIએ mAadhaarની નવી ઍપ લોન્ચ કરી છેAadhaarના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર આ જાણકારી આપવામાં આવી છેસાથે જ સલાહ આપવામાં આવી છે કે યૂઝર્સ જૂની ઍપને અન-ઈંસ્ટૉલ કરી નવી ઍપને ડાઉનલોડ કરી લે
UIDAIનું કહેવું છે કે નવી ઍપ પર આધાર સંબંધી 35 સેવાઓ મળશેજેમા આધાર ડાઉનલોડ કરવું,તેનો સ્ટેટ ચેક કરવો,આધાર રિપ્રિન્ટ માટે ઑર્ડર આપવો અને આધાર કેન્દ્રનું સરનામું મેળવવા સહિતની સેવાઓ સામેલ છેતો ચાલો ‘જાણીને Share કરો’માં જાણીએ આ નવી ઍપથી તમને શું ફાયદા થશે