સુરતમાં NCPના ગઠબંધન સાથે સરકાર બનતા ઉજવણી કરવામાં આવી હતી

2019-11-28 136

સુરતઃ મહારાષ્ટ્ર માં NCPના ગઠબંધન સાથે નવી સરકાર બનતા સુરતમાં ધામધૂમથીઉજવણી કરવામાં આવી હતી શહેરનાસરથાણા જકાતનાકા વિસ્તારમાં NCPના કાર્યકરો એકઠા થયા હતાઅનેતેમણેફટાકડા ફોડી ઉજવણી કરી હતી આ સાથે મીઠાઈ વહેંચી મોઢું મીઠું કરાવ્યું હતુંમહારાષ્ટ્રમાં સરકાર બનતા સુરત NCPના કાર્યકરોમાં ખુશીનો માહોલ છવાયો હતો

Videos similaires