કોડીનાર:કોડીનારમાં મોગલમાના નવનિર્માણ મંદિરને લઇને લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કલાકાર દેવરાજ ગઢવી, દેવાયત ખવડ, જીજ્ઞેશ કવિરાજ અને ઉમેશ બારોટે જમાવટ કરી હતી ભજનોની રમઝટ વચ્ચે લોકોએ લાખો રૂપિયાનો વરસાદ કર્યો હતો ડાયરામાં સ્ટેજ પણ નોટોથી ઉભરાયું હતું આ તમામ રૂપિયા મંદિરના નવનિર્માણમાં વાપરવામાં આવશે