સાસણ ગીર સફારીમાં સિંહ-સિંહણ રસ્તા વચ્ચે આવતા જીપ્સીના પૈડા થંભ્યા, પ્રવાસીઓએ સિંહ દર્શનની મોજ માણી

2019-11-28 4,327

ગીરસોમનાથ:સાસણ ગીર સફારીમાં ટુરિસ્ટને લઇને જતી જીપ્સીઓના પૈડા સિંહ-સિંહણ રસ્તા વચ્ચે આવી જતા થંભી ગયા હતા સિંહ-સિંહણ જીપ્સી પાસે આવી ગયા હતા એટલે પ્રવાસીઓએ એકદમ નજીકથી સિંહ દર્શનનો લ્હાવો માણ્યો હતો તેમજ પોતાના મોબાઇલમાં પ્રવાસીઓએ આ દ્રશ્યો કેદ કર્યા હતાપ્રવાસીઓએ એકદમ નજીકથી સિંહ દર્શનનો લ્હાવોલીધો હતો

Videos similaires