સ્ટેચ્યૂ ઓફ યુનિટીની સાફ-સફાઈ હાથ ધરવામાં આવી

2019-11-28 2,872

રાજપીપળાઃ દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના મહાકાય બન્ને પગમાં 21 મીટર ઊંચા અને 18 મીટર પહોળા છે, જ્યાં ગેટ બનાવામાં આવી રહ્યા છે, જેના દ્વારા લિફ્ટ અને સ્ટેરકેસમાં જઈ શકાય છે અને કામ પૂર્ણ થયા બાદ જે બંધ કરી દેવામાં આવશે સ્ટેચ્યુ ઓફ યુનિટીની બાહ્ય સફાઈ માટે કામદારો ક્રેઈન દ્વારા બકેટમાં બેસી બાહ્ય સફાઈ કરી રહ્યા છે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમાની સાફ સફાઈ માટે આધુનિક ક્રેઈન લગાડવામાં આવી તેમજ સુરક્ષા માટે પગના ભાગે એક્ઝિટ ગેટ બનાવવાનું શરૂ કરવામાં આવ્યું દુનિયાની સૌથી ઉંચી પ્રતિમાને એક વર્ષ થવા આવ્યું છે ત્યારે હાલમાં પ્રતિમાની સાફ સફાઈ કરવા માટે મોટી ક્રેઈન લગાડી કામદારો ને કામે લગાડવામાં આવ્યા છે

Videos similaires