ચાણસદના 80 યુવાનોએ પ્રમુખ જ્યોતયાત્રા સાથે મુંબઈ તરફ પ્રસ્થાન કર્યું

2019-11-27 351

વડોદરાઃઅક્ષરનિવાસી પ્રમુખ સ્વામી મહારાજની 98મી જન્મ જયંતીની મુંબઈ ખાતે ઉજવણી કરવામાં આવનાર છે, જેના ભાગરૂપે પ્રમુખ સ્વામી મહારાજના જન્મસ્થળ ચાણસદના 80 યુવાનોએ પ્રમુખ જ્યોતયાત્રા સાથે આજે મુંબઈ તરફ પ્રસ્થાન કર્યું હતુંવિશ્વ વંદનીય પ્રમુખ સ્વામી મહારાજની આગામી ડિસેમ્બર માસમાં 98મી જન્મ જયંતીની ઊજવણી મુંબઈ ખાતેના ડીવાયપાટીલ સ્ટેડિયમ ખાતે ભવ્ય રીતે ઊજવણી થનાર છે, જે પૂર્વે પ્રમુખ સ્વામી મહારાજ જન્મસ્થળ ચાણસદના યુવાનો દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રમુખ મશાલ સાથે જ્યોતયાત્રા લઈને મુંબઈ ખાતે પ્રસ્થાન કર્યું હતું

Videos similaires