સયાજી હોસ્પિટલમાં મૂકાયેલા ફાયર એક્સ્ટિંગ્વિશર બોલ લાઈવ ડેમોસ્ટ્રેશનમાં ફેઇલ સાબિત થયા

2019-11-27 267

વડોદરાઃસયાજી હોસ્પિટલમાં આગ ઓલવવા માટે મૂકાયેલા ફાયર એક્સ્ટિંગ્વિશર બોલનું હોસ્પિટલ તંત્ર દ્વારા આજે લાઈવ ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું જોકે આ ડેમોસ્ટ્રેશનમાં ફાયર એક્સ્ટિંગ્વિશર બોલ ફેઇલ થઇ ગયા હતા હોસ્પિટલના મેદાનમાં આગ લગાડીને તેમાં ફાયર એક્સ્ટિંગ્વિશર બોલ ફેંકવામાં આવ્યા હતા પરંતુ આગ ઓલવાઇ નહોતી