યુથ સમિટમાં મેલાનિયા ભાષણ આપી રહી હતી, વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો

2019-11-27 1

મેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પત્નીના ભાષણ દરમિયાન સ્ટુડન્ટ્સે ખૂબ જ હલ્લો કર્યો હતો ઘટના મંગળવારે બાલ્ટીમોરમાં થયેલી યૂથ સમિટ દરમિયાન થઈ મેલાનિયા અહીં નશા(ડ્રગ્સ)ની લત સાથે જોડાયેલા ખતરા પર બોલી રહી હતી જેવી મેલાનિયા મંચ પર પહોંચી દર્શક દીર્ધામાં બેસીને બૂમો પાડવા લાગ્યા તેના કારણે તે માત્ર પાંચ મિનિટ જ બોલી શકી

તેમણે કહ્યું, હું આ બીમારી પ્રત્યે જાગ્રૃતતા ફેલાવવા માંગુ છું, જેથી યુવાઓ નશાની લતથી દૂર રહે અને એક સારી જિંદગી જીવી શકે હું આ લડાઈમાં તમારી સાથે છું હું જણું છું કે તમે ભવિષ્ય માટે સપના જોઈ રહ્યાં છો પછી એ કોેલેજ જવાનું હોય કે રમતના મેદાનમાં તમને શું પસંદ છે, તેનાથી તમારું ભવિષ્ય નક્કી થશે ડ્રગ્સના ઉપયોગથી તમે તમારા લક્ષ્ય સુધી પહોંચી શકશો નહિ

Videos similaires