પરિવારમાં પ્રોબ્લેમ ન હોય તો પણ પરીણિત મહિલા કેમ અન્ય સાથે ફિઝિકલ રિલેશન બાંધે છે?

2019-11-27 4,107

વીડિયો ડેસ્કઃ દિવ્ય ભાસ્કરડોટકોમના સ્પેશિયલ પ્રોગ્રામ સંબંધોની સાયકોલોજીમાં આપનું સ્વાગત છે આ પ્રોગ્રામમાં જાણીતા સાયકોલોજિસ્ટ પ્રશાંત ભીમાણી લોકોની સમસ્યાના નિવારણ માટે જરૂર સલાહસૂચન આપે છે પ્રશાંતભાઈને એક ભાઈએ તેના મિત્ર માટે પૂછ્યું છે કે, ‘મારા મિત્રને એક સ્ત્રી સાથે સંબંધ છે તે સ્ત્રી પરણેલી છે અમે ત્રણેય સાથે કામ કરીએ છીએ તે સ્ત્રી મારા મિત્ર સાથે ફિઝિકલ રિલેશનશિપમાં છે તે સ્ત્રી બહારગામ જાય ત્યારે પણ સતત મારા મિત્રના સંપર્કમાં હોય છે મારો મિત્ર કહે છે કે, તે સ્ત્રીને પરિવારમાં કોઈ પ્રોબ્લમ નથી તો પણ તે કેમ મારા મિત્ર પ્રત્યે આકર્ષાય છે?’ જાણો વીડિયોમાં પ્રશાંત ભીમાણીનો જવાબ

Free Traffic Exchange

Videos similaires