છ રખડતાં કૂતરાઓએ આધેડને નીચે પટકીને બચકાં ભર્યાં, શોકિંગ હુમલો સીસીટીવીમાં કેદ

2019-11-27 210

દિલ્હીના લાજપતનગર વિસ્તારમાં રખડતા કૂતરાઓએ 50 વર્ષીય શખ્સની ઉપર હુમલો કરીને તેમની હાલત કફોડી કરી નાખી હતી 6 જેટલા કૂતરાઓએ કરેલો આ હુમલોસીસીટીવીમાં પણ કેદ થયો હતો જેમાં જોઈ શકાય છે કે અચાનક જ એક બાદ એક એમ આ કૂતરાઓએ આવીને તેમને ઘેરી લીધા હતા આધેડ પણ કંઈ સમજે તે પહેલાં જ તેમનેબચકા ભરીને નીચે પાડી દીધા હતા સદનસીબે ત્યાં હાજર ચોકિદારે આ બૂમાબૂમ સાંભળીને તરત એ તરફ દોટ મૂકતાં જ કૂતરાઓ ભાગી ગયા હતા જો કદાચ સમયસરચોકિદારીની મદદ ના મળી હોત તો કદાચ આધેડને બહુ જ ખરાબ રીતે ઘાયલ કર્યા હોત સોશિયલ મીડિયામાં પણ આ સીસીટીવી વાઈરલ થવા લાગ્યા હતા

Videos similaires