વિશ્વના 10 દેશો જ્યાં ભારતીય રૂપિયાની કિંમત છે રૂ.1.63 થી લઈ રૂ.353! જુઓ VIDEO

2019-11-27 58

જે ભારતીય મુસાફરીના શોખીન હોય છે તેઓ વિદેશ પ્રવાસ કરતાં પહેલા એવું વિચારતા હોય છે કે જ્યાં ફરવા જશે ત્યાં ભારતીય રૂપિયાની કિંમત ઓછી હશે અને તેના કારણે ખર્ચ વધારે થશે. વિશ્વના ઘણા સુંદર દેશો છે જ્યાં ભારતના રૂપિયા કરતા જે તે દેશનું ચલણ નબળું છે અને ત્યાં સરળતાથી ફરવા જઈ શકાય છે. જો તમે પણ આ દેશોમાં મુસાફરી કરો છો, તો તમારા ખિસ્સા પર બોજો નહી પડે. તો ચાલો જાણીએ આવા 10 દેશો વિશે.

Videos similaires