સુરતના કીમ નજીક પીપોદરા જીઆઈડીસીમાં યાર્નના કારખાનામાં ભીષણ આગ

2019-11-27 356

સુરતઃકીમ નજીક આવેલી પીપોદરા જીઆઈડીસીમાં યાર્ન બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી આગ એટલી પ્રચંડ હતી કે સુરતના વરાછા,કામરેજ સહિતના ફાયરબ્રિગેડની મદદ લેવામાં આવી રહી છે ભીષણ આગ નજીકની કંપનીમાં પણ પ્રસરી ગઈ છે અને આગ વધુ આગળ ન પ્રસરે તે માટે ફાયરબ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે સાથે જ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો પણ હાથ ધરવામાં આવી રહ્યાં છે

Videos similaires