સુરતઃવરાછામાં લંબે હનુમાન રોડ પર ફુટપાથની બાજુમાં રહેતા શ્રમજીવી દેવીપુજક પરિવારની 3 વર્ષની બાળકીનું મંગળવારે સવારે અજાણી મહિલા અપહરણ કરી ગઈ છે વરાછા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છેઆ કેસમાં પોલીસે રેલવે સ્ટેશન જતી શંકાસ્પદ મહિલાની તપાસ હાથ ધરી છે બાળકને લઈને જતી મહિલાએ અપહરણ કર્યાની આશંકાના આધારે તપાસ હાથ ધરાઈ છે