સુરતમાં ફાયર સેફ્ટીના અભાવે બે કોમ્પલેક્સની 551 દુકાનો સીલ

2019-11-27 72

સુરતઃફાયર સેફ્ટીને લઈને પાલિકાના ફાયરબ્રિગેડ વિભાગ દ્વારા છેલ્લા ઘણા દિવસોથી કાર્યવાહી કરવામાં આવી રહી છે ફાયરબ્રિગેડની નોટિસો છતાં ફાયર સેફ્ટીના સાધનો ન વસાવનારા વરાછામાં આવેલા યશ પ્લાઝાની 330 જેટલી દુકાનો અને અમરોલી સાયણ રોડ પર આવેલી સિટી હાર્ટ કોમર્શિયલ કોમ્પલેક્સની 221 દુકાનો સીલ કરવામાં આવી હતી

Videos similaires