ફિલ્મ ‘પતિ પત્નિ ઓર વો’માં કુલી નં 1નું ફેમસ સોંગ અંખિયા સે ગોલી મારેનું રિમેક સોંગ લેવામાં આવ્યું છે જેને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે પરંતુ ઓરિજનલ એ ઓરિજનલ, આ ગીતમાં ગોવિંદા અને રવિનાની જોડીએ શાનદાર કેમેસ્ટ્રી બનાવી હતી હાલમાં જ એક રિયાલિટી શૉમાં બંને સ્ટાર્સે ફરી એકવાર આ સોંગ પર ડાન્સ કરતા દર્શકો તેમને જોતા રહી ગયા હતા