26-11ના હુમલામાં આતંકીઓના પહેલાં શિકાર બનેલા કુબેર બોટના માછીમારોના પરિવાર 11 વર્ષે પણ સહાયથી વંચિત

2019-11-26 311

Nov 27, 2019, 02:53 AM IST

સુરતઃસમગ્ર દેશ ને હચમચાવી નાંખનાર મુંબઈ ખાતે આતંકી હુમલો કરનાર આતંકીઓના પહેલા શિકાર કુબેર બોટ ઉપર સવાર નવસારીનાં ત્રણ માછીમારો બન્યા હતા મરોલી કાંઠાના વાંસી ગામ અને બોરસી માછીવાડમાં રહેતા ત્રણ માછીમારો પોરબંદરની કૂબેર બોટમાં માછીમારી કરવા ગયા હતા 26/11ના હુમલામાં બોટને મધદરિયે આતંકવાદીઓએ કબજો લઈ ખલાસીઓની હત્યા કરી દરિયામાં ફેંકી દીધા હતા ઘટનાને 11 વર્ષ પૂર્ણ થયા છતાં એમના પરિવારજનોને સરકાર દ્વારા જરૂરી સહાય મળી નથી